જુલાઇ 15, 2024 8:12 પી એમ(PM)

views 26

કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ અપાઈ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું છે કે, કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી છે. આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ચૌધરીએ જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રમાં ભારતે ખૂબ સારી કામગીરીકરી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં આક્ષેત્રમાં મેળવેલી સફળતાઓને આધારે મંત્રાલય વધુ કેટલીક સમાવેશી યોજનાઓ તૈયાર કરશે, જેથી વર્ષ 2047માં ભારતને વિક્સિતરાષ્ટ્ર બના...

જુલાઇ 15, 2024 7:38 પી એમ(PM)

views 18

યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બનેલા રાજ્યના યુવાનોને સમ્માનિત કરાયા

ગાંધીનગર ખાતે શ્રમ - રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક, ચેક અને પ્રમાણપ્રત્ર આપી સન્માનિત કરાયા. રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને મંત્રીશ્રીના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા 12 નેશનલ કક્ષાનાં વિજેતાઓને ચંદ્રક અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા. રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે યોજવામાં આવેલ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024મા રાજ્ય કક્ષાએ ગુજરાતના 2 સ્પર્ધકોને સુવર્ણ, 2 સ્પર્ધકો...