જૂન 14, 2025 7:33 પી એમ(PM) જૂન 14, 2025 7:33 પી એમ(PM)

views 3

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જેમાં કાટમાળ દૂર કરવાની તેમજ મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનો ભાગ કાપી અને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું કે NDRF, CISF સહિતની ટીમોની મદદથી 30 લોકોના જીવ બચાવ્યા છે. દરમિયાન, બીજે મેડિકલ કોલેજના મૂળ વલસાડ જિલ્લાના 10 જેટલા વિદ્યાર...