ઓગસ્ટ 12, 2024 3:42 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:42 પી એમ(PM)

views 7

મહિલા કુસ્તીબાજ વિનશ ફોગાટના ગેરલાયક ઠરવાના મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ચીફ મેડિકલ ઓફિસરનો બચાવ કર્યો

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ, પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરવા માટે IOA મેડિકલ ટીમનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય દળના ચીફમેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલાને ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ નહીં. IOA એ ગઈકાલે એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કુસ્તી, બોક્સિંગ અને જુડો જેવી લડાયક રમતોમાં વજન વ્યવસ્થાપનની જવાબદારી દરેક એથ્લેટ અને તેમની વ્યક્તિગત કોચિંગ ટીમની છે. IOA એ સ્પષ્ટતા કરી હતી કે ડૉ. દિનશા પારડીવાલાની પ્રાથમિક ભૂમિકા એથ્લેટ્સની સ્પર...

ઓગસ્ટ 8, 2024 2:14 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:14 પી એમ(PM)

views 9

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરાલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી.