ફેબ્રુવારી 6, 2025 8:11 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:11 પી એમ(PM)
9
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે દેશની બહાર અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે દેશની બહાર અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે સરકારે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે ઘણા પગલાં લીધા છે. મંત્રીશ્રીએ કહ્યું કે સરકાર આ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સહાનુભૂતિ ધરાવે છે. સરકારે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી સેંકડો વિદ્યાર્થીઓને પાછા લાવ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે સરકારે યુક્રેનના મેડિકલ વિદ્યાર્થ...