માર્ચ 26, 2025 7:31 પી એમ(PM) માર્ચ 26, 2025 7:31 પી એમ(PM)
2
આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ :વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે જણાવ્યું, આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પંચને તાજેતરમાં જાહેર વર્ષ 2025ના વાર્ષિક અહેવાલના નિષ્કર્ષોને ફગાવતા કહ્યું, પંચ પક્ષપાતભર્યો અને રાજનીતિથી પ્રેરિત મૂલ્યાંકન જારી કરવાની તેની પદ્ધતિ ચાલુ રાખે છે. પંચના અહેવાલમાં ભારતમાં વર્ષ 2024માં લઘુમતી સમુદાય વિરુદ્ધ હુમલો વધવાનો દાવો કરાયો છે.શ્રી જયસ્વાલે કહ્યું, પંચ દ્વારા વિવિધ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવા અને ભારતના જીવંત જીવંત બહ...