ડિસેમ્બર 12, 2024 8:58 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:58 એ એમ (AM)

views 4

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું ‘ભારત અંતરિક્ષ મથક’ હશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું અવકાશ મથક 'ભારત અંતરિક્ષ મથક' હશે અને 2040 સુધીમાં એક ભારતીય નાગરિક ચંદ્ર પર ઉતરાણ કરશે. નવી દિલ્હીમાં 'તમામ વિજ્ઞાન મંત્રાલયોની સિદ્ધિઓ' અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે કહ્યું કે, સરકાર અવકાશ ક્ષેત્રે કરેલા સુધારાને કારણે આ ક્ષેત્ર ખુલ્લું મૂકાયું છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં ભારતમાંથી 432 વિદેશી ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 90 ટકા છેલ્લા 10 વર્...

નવેમ્બર 14, 2024 7:07 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:07 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન -DSIRમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એટલે કે EMS યુનિટ શરૂ કરવામા આવશે. આ MOU મુજબ આગામી ૨૦૨૭ સુધીમાં આ યુનિટ શરૂ કરાશે જેનાથી ૫૦૦૦થી વધુ રોજગારીની તકો ઊભી થશે અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનો થકી રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માઈક્રોન, ટાટા ઈલ...