ઓક્ટોબર 4, 2024 3:18 પી એમ(PM)

views 17

રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું

રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે જિલ્લાના આજે આણંદપર તથા દેવડા ગામે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવામાં આવશે. આ પ્રસંગે દેવડા ગામમાં યોજાયેલી જનસભાને સંબોધતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ૨,૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પ...