ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM)

views 7

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી “પોષણ ઉત્સવ- 2024”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં શ્રીમતી બાબરિયાએ કહ્યું કે, ‘આ ઉત્સવ રાજ્યકક્ષા, ઝોનકક્ષા, તમામ જિલ્લા-મહાનગરપાલિકા કક્ષા, ઘટક અને સેજા એમ ચાર કક્ષાએ યોજાશે. દરમિયાન, આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને શ્રીઅન્ન અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સ...

જુલાઇ 11, 2024 7:48 પી એમ(PM) જુલાઇ 11, 2024 7:48 પી એમ(PM)

views 10

ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા ગુજરાત સજ્જ છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવામાં ગુજરાત ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા સજ્જ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આજે અમદાવાદમાં ક્વોલિટી કાઉન્સિખલ ઓફ ઇન્ડિ્યા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્ડા પરિસંવાદ સત્રનો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે,દરેક યોજનાઓનો લાભ તમામ લાભાર્થી સુધી પહોંચે તે સરકારે સુનિશ્ચિત કર્યું છે અને આ યોજનામાં ગુણવત્તા જોડાય છે ત્યારે લોકોનું જીવન ધોરણ સરળ બને છે.