જાન્યુઆરી 29, 2025 7:16 પી એમ(PM)
વક્ફ સુધારા ખરડા 2024 અંગે સંયુક્ત સંસદીય સમિતિએ આજે મુસદ્દા અહેવાલને સ્વીકાર્યો
વક્ફ સુધારા ખરડા 2024 અંગે સંયુક્ત સંસદીય સમિતિએ આજે મુસદ્દા અહેવાલને સ્વીકાર્યો છે. નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથેના સંવાદમાં 31 સભ્યની પૅનલના અધ્યક્ષ જગદમ્બિકાપાલે કહ્યું કે, સમિતિએ ખરડા સં...