જાન્યુઆરી 24, 2025 6:43 પી એમ(PM)
હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા
હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસનાકલ્યાણ બેનર્જી, દ્રવિડ મુનેત્ર કઝગમનાએ રાજા,કોંગ્...