જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM)

views 5

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે. આગ વધુ ફેલાતા લોસ એન્જલસ કાઉન્ટીના લગભગ 1 લાખ 80 હજાર રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘરો અને શાળાઓ સહિત 5,300થી વધુ ઇમારતો નાશ પામ્યા હોવાની આશંકા છે. અમેરિકની મનોરંજન રાજધાની તરીકે ઓળખાતા હોલીવુડ હિલ્સ સહિત ગીચ વિસ્તારવાળા શહેરી વિસ્તારમાં આ ભીષણ આગ લાગી છે. 17,000 એકરથી વધુ જમીનમાં લાગેલી આગને બુઝાવવા માટે અગ્નિશમાંન દળો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. કેલિફોર્નિયામાં લાગેલી વિના...