ફેબ્રુવારી 5, 2025 3:03 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 3:03 પી એમ(PM)
25
સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે
સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના આઈએએસ અધિકારી છે.મૂળ રાજસ્થાનના વતની એવા લલિત નારાયણ B.E.PGDMની પદવી ધરાવે છે.આ અગાઉ તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.