ડિસેમ્બર 10, 2024 9:57 એ એમ (AM)
11
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા- NPCIએ રૂપે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-NCMC અંગે જાગૃતિ ઊભી કરવા અને તેના વપરાશ માટે ‘રૂપે ઓન-ધ-ગો’નામનું અભિયાન શરૂ કર્યું
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા- NPCIએ રૂપે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-NCMC અંગે જાગૃતિ ઊભી કરવા અને તેના વપરાશ માટે તાજેતરમાં ‘રૂપે ઓન-ધ-ગો ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનાં ભાગરૂપે એનસીએમસીને પરિવહન માટેના સૌથી આકર્ષક સોલ્યુશન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તે વપરાશમાં સરળ, સુવિધાયુક્ત અને ખૂબ ઝડપી છે. રૂપે NMCM અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, અને કાનપુર શહેરોની મેટ્રો તેમજ મુંબઈ (બેસ્ટ), ગુવાહાટી, હરિયાણા, જમ્મુ, શ્રીનગર, હિમાચલ અને ઓરંગાબાદની બસ સેવાઓમાં ચાલે છે. રૂપે કા...