ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM)

views 4

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હોવાની ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ, આજે આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ ઘટાડાને કારણે લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઘટશે. સંજય મલ્હોત્રાએ, ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ લેવાયેલા નિર્ણય વિશે પત્રકારોને માહિતી આપી. તેમણે કહ્યું કે, 6 સભ્યોની સમિતિએ સર્વાનુમતે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. . RBI એ ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર યથાવત ર...