સપ્ટેમ્બર 6, 2024 8:31 એ એમ (AM)
રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે, ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કચ...