જુલાઇ 1, 2024 7:40 પી એમ(PM)

views 25

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ છે. આજે રાષ્ટ્રીય તબીબ દિવસે તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ રાજ્યના વિવિધ સરકારી હૉસ્પિટલમાં કાર્યરત્ તબીબો સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંવાદ કરીને હૉસ્પિટલના સંચાલનમાં જરૂરી કામગીરી, વ્યવસ્થા અને સમસ્યાઓને લગતી રજૂઆતો સાંભળી હતી. આ સંવાદ દરમિયાન શ્રી પટેલે ભુજ તાલુકાની સરહદ પર આવેલા ખાવડામાં આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ વર્મા સાથે ચર્ચા કરીને એક વર્ષમાં અંદાજે એક હજાર 500 જેટલી સફળ પ્રસુતી ક...

જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડોકટરોને તેમનું યોગ્ય સન્માન મળે.શ્રી મોદીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી..

જુલાઇ 1, 2024 3:42 પી એમ(PM)

views 24

દેશભરમાં આજે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી

દેશભરમાં આજે ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કૉપ્સઃ હીલર્સ ઑફ હૉપ’ વિષયવસ્તુ સાથે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમથી તબીબોને રાષ્ટ્રીય તબીબ દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી દીકરીઓ માટે સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 19 હજાર 776 વિદ્યાર્થિનીઓને 573.50 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનો લાભ અપાયો છે. વર્ષ 2023-25માં ચાર હજાર 982 તબીબી શાખાની વિદ્યાર્થિનીઓન...