જાન્યુઆરી 29, 2025 7:19 પી એમ(PM)

views 14

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી છે. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ખનીજ સંસાધનો માટે મૂલ્ય શ્રુંખલા ઊભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી આપી શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ઊર્જા પરિવર્તન, કૃષિ, સંરક્ષણ, ઇલેકટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન્સ, ટ્રાન્સપોર્ટ, એરોસ્પેસ, પરમાણુ સહિતનાં ક્ષેત્રો માટે ક્રિટિકલ મિનરલ ...

નવેમ્બર 27, 2024 7:07 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો. આંકડા સંગ્રહ અધિનિયમ અંતર્ગત દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સર્વેક્ષણ થકી એકત્રિત માહિતી આંકડાકીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. આ દ્વારા ઓદ્યોગિક ક્ષેત્રના સંગ્રહ ઘરેલું ઉત્પાદન (GDP) માં યોગદાનનો અંદાજ લગાવવામાં આવે છે.. સત્રમાં ભાગીદારોને ASI પોર્ટલની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા અને રીપોર્ટીંગ વિકલ્પનો ઉપયોગ કરીને સમયસર અહેવાલ દાખલ કરવા માટે જાણકારી આપવામાં આ...