જાન્યુઆરી 31, 2025 7:45 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓની ટિપ્પણીઓએ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને તે અસ્વીકાર્ય છે. તેમાં ઉમેર્યું હતું કે આવી ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ અને સંપૂર્ણપણે ટાળી શકાય તેવી છે. રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ માને છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, મહિલાઓ અને ખેડૂતો માટે બોલવું ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે. કોંગ્રેસના...

જુલાઇ 19, 2024 8:18 પી એમ(PM)

views 14

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના હસ્તે જવાનોને સમ્માનિત કરાયા હતા. આસમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.