ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે મા...