જૂન 19, 2025 4:13 પી એમ(PM) જૂન 19, 2025 4:13 પી એમ(PM)

views 3

રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું

રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું છે. અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 88 ટકા E-KYC પૂર્ણ થયું છે. લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા દોઢ વર્ષથી e-KYCની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારે રેશન કાર્ડધારકોના e-KYCની કામગીરી ઘરે બેઠા “My Ration” મોબાઈલ એપ્લિકેશનથી, નજીકનાં મામલતદાર/ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ખાતે V.C.E. દ્વારા, વાજબી ભાવનાં દુકાનદારો દ્વારા, શાળા/કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા “PDS ...