ઓક્ટોબર 24, 2024 8:24 એ એમ (AM)
18
રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલ વિસ્તારોના ખેડૂતોને પણ સરકાર સહાય કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા ખેડૂતોને ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવાની રજૂઆતો મળી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, વાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ...