ફેબ્રુવારી 5, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 7:32 પી એમ(PM)

views 4

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા-UCC અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઈ

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા-UCC અંગે સમિતિની રચના અંગે અંગે મંત્રીમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રભારી મંત્રીઓને સોંપાયેલી જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થઈ હતી.બેઠક બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હ...