ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM)

views 4

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને શ્રી વિશ્વકર્માના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન- ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયોને સમાવતી દેશની સૌથી મોટી સ્ટેમ(STEM) ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૨ કરોડ રૂપિયાના ઇનામો એનાયત કરાયાં હતા. સ્ટેમ ક્વિઝ ૩.૦ની ગ્રાન્ડ ફિનાલેમાં ૧ હજાર 80 વિદ્યાર્થીઓ સહિત 2 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉલેખનીય છે કે ફાઈનલ ર...