ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)
2
રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી.
રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી. ખેડા જિલ્લાના ખેડૂતો દેશી ગાય અને મિશ્ર પાક આધારિત ખેતી દ્વારા આવક મેળવતા થયા છે. મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ જીવામૃત, ઘનજીવામૃત, દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્રના પ્રાયોગિક ઉપયોગ વિશે માહિતી મેળવી હતી.