ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM)
7
સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો
સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અને આવતીકાલે યોજાનાર રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો.. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનું વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૨ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશ...