ઓક્ટોબર 18, 2024 9:29 એ એમ (AM)
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી હતી. તેમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ અને રાષ...