ફેબ્રુવારી 17, 2025 6:53 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:53 પી એમ(PM)

views 6

રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે મુકાબલો

અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં આજે પ્રથમ સેમી ફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહી છે. કેરળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM)

views 7

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો

સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે. ગઈકાલે પ્રથમ દાવમાં દિલ્હીને 188 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા હતાં. અને આજે બીજા દિવસે દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે જીત માટે 12 રનની જરૂર હતી. જે સૌરાષ્ટ્રની ટીમે 19 બોલમાં પૂરા કર્યાં હતાં. 10 વિકેટે વિજય મેળવ્યો હતો. રવિન્દ્ર જાડેજા ગઈકાલે પાંચ અને આજે સાત વિકેટ સાથે મેચમાં કુલ બાર વિકેટ ઝડપી હતી. જાડેજાને પ્લેયર ઓફ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે.

નવેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) નવેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 5

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ચંદીગઢ સામે વિજય થયો છે તો ગુજરાત – વિદર્ભ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી છે.

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ચંદીગઢ સામે વિજય થયો છે તો ગુજરાત – વિદર્ભ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી છે. ગ્રુપ – ડી માં સૌરાષ્ટ્રએ ચંદીગઢને એક ઇનીંગ અને 59 રને હરાવ્યું છે. સૌરાષ્ટ્રએ પ્રથમ ઇનીંગમાં 9 વિકેટે 531 રન કરી દાવ ડિકલેર કર્યો હતો. ચંદીગઢે પ્રથમ ઇનીંગમાં 249 અને બીજી ઇનીંગમાં 223 રન કરી ઓલઆઉટ થતા સૌરાષ્ટ્રનો વિજય થયો છે. જયારે ગુજરાત વિદર્ભ વચ્ચેની મેચમાં વિદર્ભે અંતિમ દિવસે પ્રથમ ઇનિંગમાં 545 રને દાવ ડિકલેર કરી 202 રનની લીડ મેળવી હતી. ગુજરાતે બીજી ઇનીંગમાં 9 વિકેટે 237 રન કરતા મેચ ડ્રોમાં ...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 6

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

ઓક્ટોબર 12, 2024 9:23 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 9:23 એ એમ (AM)

views 3

રણજી ટ્રોફીમાં ગઇકાલે પ્રથમ દિવસના અંતે ગુજરાત મજબૂત સ્થિતિમાં છે.

રણજી ટ્રોફીમાં ગઇકાલે પ્રથમ દિવસના અંતે ગુજરાત મજબૂત સ્થિતિમાં છે. જ્યારે વડોદરાના છ વિકેટે 241 રન તથા સૌરાષ્ટ્ર 203 રને ઓલઆઉટ થયું છે. ગઇકાલથી જ શરૂ થયેલી રણજીત ટ્રોફી મેચમાં વડોદરા-મુંબઈ, સૌરાષ્ટ્ર-તામીલનાડુ અને ગુજરાત –હૈદરાબાદ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. ગઇકાલે પ્રથમ દિવસે ગુજરાતે મનન હિંગરાજીયાની સદીની મદદથી આઠ વિકેટે 335 રન કર્યા છે. ગુજરાતે શરૂઆતમાં 38 રનમાં ત્રણ વિકેટે ગુમાવ્યા બાદ મનને એક છેડેથી શાનદાર રમત બતાવતા અણનમ 174 રન કર્યા હતા. બીજી તરફ સૌરાષ્ટ્ર-તામિલનાડુ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ...