ફેબ્રુવારી 18, 2025 6:45 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:45 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન આધારિત શહેરી આવાસ જમીન સર્વે-નકશા  પ્રોજેક્ટ અંતર્ગત, પુડુચેરીમાં ડ્રોનનો ઉપયોગ કરીને આધુનિક જમીન સર્વેક્ષણ શરૂ કરાયું

રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન આધારિત શહેરી આવાસ જમીન સર્વે-નકશા  પ્રોજેક્ટ અંતર્ગત, પુડુચેરીમાં ડ્રોનનો ઉપયોગ કરીને આધુનિક જમીન સર્વેક્ષણ શરૂ કરાયું. મુરુંગપક્કમ ગામમાં મુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ આ પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રક્રિયાઓ અંતિમ રૂપ આપ્યા બાદ ભૂ-અવકાશી માહિતી અને મિલકત કરની માહિતી સાથે સંકલિત જમીન દસ્તાવેજો જમીન માલિકોને પૂરા પાડવામાં આવશે.