ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)

views 3

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ-CCPA એ બે સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPAએ સંસ્થાઓને ભ્રામક જાહેરાતોને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં...

ઓગસ્ટ 20, 2024 7:46 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:46 પી એમ(PM)

views 2

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કાર્મિક અને લોક ફરિયાદ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર પ્રસાદે યુપીએસસીના ચેરમેન પ્રિતી સુદાનને પત્ર લખીને જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. દરમિયાન, માહિતી અને પ્રસારણ મંત્...