સપ્ટેમ્બર 1, 2024 3:57 પી એમ(PM)

views 12

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 831 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોની ઝિણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સદગુરુ મહિલા કોલેજ, આઈ. પી. મિશન અને કે.એન. કણસાગરા કોલેજમાં આ પરીક્ષા લેવાઇ રહી છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની સાથે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ...

જુલાઇ 19, 2024 8:11 પી એમ(PM)

views 14

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે નકલી ઓળખ બનાવીને તેનું નામ, પિતા અને માતાનું નામ,તેના ફોટોગ્રાફ અને સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને પરીક્ષાના નિયમો હેઠળની અનુમતિપાત્ર મર્યાદાકરતાં વધુ પ્રયાસો કર્યા છે.  યુપીએસસીએ પોલીસમાં ફરિયાદ નોંધીને તેની સામે ફોજદારી કેસ શરૂ કર્યો છે.સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્...