માર્ચ 28, 2025 6:46 પી એમ(PM) માર્ચ 28, 2025 6:46 પી એમ(PM)

views 4

આજે યમનના હુથી પર યુએસ સેનાએ 40 થી વધુ હવાઈ હુમલા કર્યા

આજે યમનના હુથી પર યુએસ સેનાએ 40 થી વધુ હવાઈ હુમલા કર્યા. મીડિયા અહેવાલો અનુસાર, હૌથી-સંચાલિત અલ-મસિરાહ ટીવીના અહેવાલ મુજબ, સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક, લશ્કરી સ્થળો અને ઉત્તરના અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થઇ હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડ્યા છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે મધ્ય સનામાં લશ્કરી છાવણી પર થયેલા હુમલામાં ઘરો, ઇમારતો અને દુકાનોને નુકસાન થયું હતું. હુથીઓએ ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ અને તેલ અવીવ નજીકના લશ્કરી સ્થળ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવાની જવાબ...

જૂન 18, 2024 3:32 પી એમ(PM) જૂન 18, 2024 3:32 પી એમ(PM)

યુએસ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજીની બીજી બેઠકમાં વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીનાં આગામી પ્રકરણ માટેની રૂપરેખા નક્કી કરાઈ

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવાલે નવી દિલ્હીમાં તેમનાં અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે યુએસ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજી (iCET)ની બીજી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. ગઇ કાલે યોજાયેલી આ બેઠકમાં શ્રી દોવાલ અને શ્રી સુલિવાને વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીનાં આગામી પ્રકરણ માટેની રૂપરેખા નક્કી કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, બંને દેશોએ સહ-ઉત્પાદન, સહ-વિકાસ તથા સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરીને અગ્રતા ધરાવતા મહત્વના અને ઊભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં સફળતા મ...