સપ્ટેમ્બર 6, 2024 3:24 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતા આ મેળામાં ચોટીલા ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ પશુ પ્રદર્શન...