માર્ચ 4, 2025 7:15 પી એમ(PM) માર્ચ 4, 2025 7:15 પી એમ(PM)

views 6

મેદસ્વિતા નિયંત્રણ માટે રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરાશે

નાગરિકોની મેદસ્વિતા નિયંત્રણ માટે રાજ્ય સરકાર “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરશે. વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરાશે. શ્રી પટેલે તમામ જન પ્રતિનિધિઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ અભિયાન અંગે રાજ્યનાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપી ઉલ્લેખનીય છે કે આજે 4 માર્ચ વિશ્વ મેદસ્વિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOના જણાવ્યા અનુસાર મેદસ...