ફેબ્રુવારી 7, 2025 7:14 પી એમ(PM)
દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો
સરકારે આજે જણાવ્યું કે, દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો છે.જ્યારે ગત 30 વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તર પર આમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. ...