ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM)

views 3

મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત –મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત કરી

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 પીડિતોમાંથી 10 નાગરિકો અને અન્ય ત્રણ નૌકાદળના કર્મચારીઓ છે. અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શ્રી ફડણવીસે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની રાહત પણ જાહેરાત કરી ...