ડિસેમ્બર 19, 2024 7:56 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે. દીવમાં શહીદ સ્મારક ખાતે આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ દીવનાં અમારાં પ્રતિનિધિ ભારતી રાવલનો એક અહેવાલ. ...