માર્ચ 2, 2025 8:02 પી એમ(PM)
મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિત વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
મુંબઈની ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલતે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન સંબંધિત કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ સહિ...