ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM)

views 9

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે..રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઊર્જા, ઉત્પાદન, હાઇટેક, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઊભી કરવા માટે સિંગાપોરની આઇટીઇ એજ્યુકેશન સર્વિસિસ (ITEES) સાથે ભાગીદારી કરી છે. ઉદ્યોગ માટે સજ્જ કાર્યબળના આ પ્રતિભા પુલનું નિર્માણ કરવા માટે અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રૂા. 2,000 કરો...