ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM)
4
ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી
ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકારોને પહોંચી વળવા સહાયક બનશે. આ નિર્ણય નવી દિલ્હીમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરના સંવાદ દરમિયાન લેવામાં આવ્યો હતો. બંને દેશે ભ્રષ્ટાચારને રોકવા તેમજ તેને પહોંચી વળવા દ્વિપક્ષીય સહયોગ સહિત 2 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ડૉ. મુઈઝ્ઝુ સાથે સંવાદ બાદ પ્રધાનમંત્રીએ કહ્યું ક...