જાન્યુઆરી 3, 2025 3:27 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:27 પી એમ(PM)

views 3

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી.તે અંતર્ગત 31 જાન્યુઆરી સુધી જિલ્લામાં જાહેર જગ્યામાં રસ્તા પર માર્ગ સલામતી સંબંધિત જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કર્યો હાથ ધરાશે.આ તકે દાહોદ એ આરટીઓ સી.ડી પટેલે માહિતી આપતા કહ્યું કે, તમામ વાહન ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું, અને કાર ચાલકોને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનો અમલ કરી દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવા નાગરિકોને અરજ કરી હતી.