જુલાઇ 19, 2024 8:06 પી એમ(PM)

views 9

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેક સેવાઓને અસર પહોંચી

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેકસેવાઓને અસર પહોંચી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધર મોહોલે એકનિવેદનમાં દેશની વિમાન સેવાને અસર થઈ હોવાનું જણાવ્યું હતું. અહેવાલ પ્રમાણે દિલ્હી,મુંબઈ સહિત દેશના ઘણા એરપોર્ટ પર કાર્યપ્રણાલીને અસર થઈ છે, જેને પગલે અસંખ્ય ફ્લાઇટસ મોડી ચાલી રહી છે. સ્પાઇસ જેટ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે સર્વર ખામીને કારણે તેમની સેવાપ્રભાવિત હોવાથી મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પાસ ઇસ્યૂ કરાયા હતા. દિલ્હી એરપોર્ટે પણ સોશિયલ મીડિયા ...