જાન્યુઆરી 24, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 6:36 પી એમ(PM)
2
મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની
મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજે JSW સૂરમાહોકી ક્લબનો સામનો શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સ સાથે થશે. પુરુષ વર્ગના રાત્રે સવા આઠ વાગ્યે શ્રાચી રાઢ બંગાળટાઈગર્સ અને વેદાંત કલિંગા લાન્સર્સ સામસામે ટકરાશે.