ફેબ્રુવારી 20, 2025 3:50 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:50 પી એમ(PM)

views 5

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે 1 બોલ બાકી હતો ત્યારે જીતનો લક્ષ્યાંક હાંસલ કરતાં તેનો વિજય થયો હતો. દિલ્હી કેપિટલ્સની એનાબેલ સધરલેન્ડને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી હતી.