ઓક્ટોબર 24, 2024 1:59 પી એમ(PM)
24
ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ત્રણ દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ
મહિલા ક્રિકેટમાં, ભારત અને ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વન ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ખાતે રમાવા જઈ રહ્યો છે.હરમનપ્રીત કૌરના વડપણ હેઠળ ભારતીય ટીમ આ મુકાબલામાં ઉતરશે.સ્મૃતિ મંધાના, રાધા યાદવ, રેણુકા સિંઘ સાહિતના ખેલાડીઓ ટીમને જીત અપાવા માટે મેદાનમાં ઉતરશે.તો બીજી તરફ મહિલા ટી-20 વિશ્વ કપ વિજેતા સોફી ડેવિડના વડપણ હેઠળની ન્યુજીલેન્ડની ટીમ ફરી એકવાર જીત સુનિશ્ચિત કરવા માટે મેચમાં ઉતરશે.ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે શરૂ થનાર ICC મહિલા વિશ્વ કપના અનુસંધાનમાં આ ત્રિદિવસીય મે...