નવેમ્બર 19, 2024 2:25 પી એમ(PM) નવેમ્બર 19, 2024 2:25 પી એમ(PM)

views 3

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત-જાપાન વચ્ચે મુકાબલો

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે.સેમિફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે.બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે.આ મેચ 4 વાગીને 45 મિનિટે શરૂ થશે.સ્કીપર સલિમાના નેતૃત્વમાં ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ પર 15 પોઇન્ટ સાથે આગળ ચાલી રહી છે.રાઉન્ડ રોબિન લીગ મેચોમાં યજમાન ભારતે વર્ચસ્વ જાળવી રાખતા તમામ પાંચ મેચ જીતી લીધી હતી.આવતીકાલે સાંજે 4 વાગીને 45 મિનિટે ફાઇનલ મેચ રમાશે.

નવેમ્બર 19, 2024 9:25 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:25 એ એમ (AM)

views 4

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે. બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ 4 વાગીને 45 મિનિટે શરૂ થશે. સ્કીપર સલિમાના નેતૃત્વમાં ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ પર 15 પોઇન્ટ સાથે આગળ ચાલી રહી છે. રાઉન્ડ રોબિન લીગ મેચોમાં યજમાન ભારતે વર્ચસ્વ જાળવી રાખતા તમામ પાંચ મેચ જીતી લીધી હતી. આવતીકાલે સાંજે 4 વાગીને 45 મિનિટે ફાઇનલ મેચ રમાશે.