માર્ચ 17, 2025 7:06 પી એમ(PM) માર્ચ 17, 2025 7:06 પી એમ(PM)
3
મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે
મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે. વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથમાં ભાગ લેનાર મહિલા ખેલાડી તેમજ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા ખેલાડીઓ આ પુરસ્કાર માટે અરજી કરી શકશે. કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે 'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટેનું ફોર્મ ભરી શકાશે. પાત્રતા ધરાવતા મહિલા ખેલાડીઓએ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ પર આવતીકાલથી 17 એપ્રિલ દર...