નવેમ્બર 17, 2024 9:28 એ એમ (AM)

views 16

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીનાં પ્રચારનો આવતી કાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોનાં અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા આજે ગોમિયા, સિન્દરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે. શિવરાજ સિંહ ચૌહાણ, હિંમતા બિસવા સરમા અને ચંપઇ સોરેન પણ એનડીએ માટે પ્રચાર કરશે. જેએએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં છ સભાઓ સંબોધશે. કોંગ્રેસના નેતાઓ પણ શ્રેણીબધ્ધ બેઠકો યોજશે, જ્યારે આરજેડી નેતા તેજસ્વી ...

ઓક્ટોબર 24, 2024 2:08 પી એમ(PM)

views 16

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનાં સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના, (ઉધ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર) વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે. દરેક પક્ષ 85 બેઠક પર લડશે. બાકીની બેઠકો માટે આજે મંત્રણા થશે. આ બેઠકો નાના પક્ષોને આપવામાં આવશે. શિવસેના (ઉધ્ધવ ઠાકરે જૂથ)એ 65 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ગતિવિધી તેજ બની છે. પક્ષે કોપરી-પાચપાખાડી બેઠર પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે કેદાર દિઘેન...