ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 1:43 પી એમ(PM)

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે, આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થનાનું આ...