નવેમ્બર 10, 2024 8:41 એ એમ (AM)
કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીનો ઢંઢેરો રજૂ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીનો ઢંઢેરો રજૂ કરશે. AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ, AICC મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલા, MPCC પ્રમુખના...