ડિસેમ્બર 19, 2024 2:12 પી એમ(PM)
મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે
મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનો મુંબઈ, પુણે, નાગપુર અને અન્ય શહેરોમાંથી દોડાવાશે. આ ટ્રેનોનું બુકિંગ 20 ડિસ...